ભક્તિગીત


આદ્ય કવિ નરસિંહ મહેતાના ૧૧ ભક્તિ ગીતો

       ૧. જળકમળ છાંડી જાને બાળા   ૨. જાગને જાદવા  ૩. અખિલ બ્રહ્માંડમાં   ૪. ભુતલ ભક્તિ પદારથ   ૫. જે ગમે જગત ગુરુ   ૬. ધ્યાન ધર હરિ તણું ૭. જ્યાં લગી આત્મા  ૮. સુખદુઃખ મનમાં ન આણીએ  ૯. એવા રે અમો એવા   ૧૦. નીરખને ગગનમાં  ૧૧. ભોળી રે ભરવાડણ
મીરાંબાઈના ૭ ભક્તિ ગીતો

       ૧. મુખડાની માયા લાગી રે  ૨. મારો હંસલો નાનો   ૩. રામ રમકડું જડિયું રે   ૪. નંદલાલ નહિ રે આવું   ૫. મને લાગી કટારી પ્રેમની   ૬. મુજ અબળાને મોટી મીરાત   ૭. ઝેર તો પીધાં છે જાણી જાણી
મનજી! મુસાફર રે! ચલો નિજ દેશ ભણી!
રચના: દયારામ
નાવિકની ભક્તિ
રચના: ભાલણ
હરિને ભજતાં હજી કોઈની
રચના: ગેમલ
જીભલડી રે! તને હરિગુણ ગાતાં
રચના: પ્રીતમ
રે શિર સાટે નટવરને વરીએ
રચના: બ્રહ્માનંદ
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
રચના: નિષ્કુળાનંદ
બંગલાનો બાંધનાર
રચના: દાસી જીવણ
૧૦ મેરુ તો ડગે
રચના: ગંગાસતી
૧૧ કાચબા-કાચબીનું ભજન
રચના: ભોજો ભગત
૧૨ વડલો કહે છે મારી વનરાયું સળગી
રચના: દુલા ભાયા 'કાગ'
૧૩ હું ને મીરાં મથુરામાં ગ્યા'તાં
રચના: ઈન્દુલાલ ગાંધી
૧૪ એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
રચના: બરકત વિરાણી ‘બેફામ’
૧૫ રંગાઈ જાને રંગમાં
રચના: બાબા આનંદ
૧૬ મારા રામના રખવાળા ઓછા હોય નહિ
રચના: અવિનાશ વ્યાસ
૧૭ જનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથી
રચના: મીરાંબાઈ
૧૮ વીજળીને ચમકારે મોતી પરોવો પાનબાઈ
રચના: ગંગાસતી
૧૯ સમય મારો સાધજે વ્હાલા
રચના: સંત પુનિત
૨૦ હે નાથ જોડી હાથ
રચના: શ્રી મોટા
૨૧ ઓ નાથ તમે તુળસીના પાંદડે તોલાણાં
રચના: પારંપરિક
૨૨ સિકંદરના ચાર ફરમાન
રચના: પારંપરિક
૨૩ પ્રભુ મારે તું રાખે તેમ રહેવું
રચના: અવિનાશ વ્યાસ
૨૪ મા બાપને ભૂલશો નહિ
રચના: સંત પુનિત
૨૫ પગ ધોવા દ્યો રઘુરાય
રચના: દુલા ભાયા ‘કાગ’
૨૬ હે કરુણાના કરનારા
રચના: પારંપરિક
૨૭ ભાવે ભજી લ્યો ભગવાન
રચના: પારંપરિક
૨૮ આ દુનિયા દુકાનદારી
રચના: અવિનાશ વ્યાસ
૨૯ વીરા તારે હીરાનો વેપાર
રચના: દુલા ભાયા ‘કાગ’
૩૦ મારા નયણાંની આળસ રે હરિને ન નિરખ્યા જરી
રચના: મહાકવિ નાનાલાલ
૩૧ શાંતિ પમાડે તેને સંત કહીએ
રચના: બાપુસાહેબ ગાયકવાડ
૩૨ ઈશ્વર છે પ્રેમસ્વરૂપ
રચના: દેવળની પ્રાર્થના
૩૩ તું મને ભગવાન એક વરદાન આપી દે
રચના: પ્રવીણભાઈ વી. દેસાઈ (બોટાદવાળા)
૩૪ જય સ્વામીનારાયણ
રચના: વસંતકુમાર પટેલ
૩૫ માનવ નડે છે માનવીને મોટો થયા પછી
રચના: આપાભાઈ ગઢવી કવિ ‘આપ’