ગીત ગુંજન ભાગ - ૨

  સ્વર
૨૦૧ મા મને કોઈ દી સાંભરે નૈ   (૧) મુરલી મેઘાણી
  (૨) ઈન્દુબેન ધાનક
૨૦૨ પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે   (૧) ઐશ્વર્યા મજુમદાર
  (૨) પંડિત ઓમકારનાથ ઠાકુર
  (૩) કૃષ્ણા કલ્લે
૨૦૩ કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે   આશા ભોસલે અને
  પ્રફુલ્લ દવે
૨૦૪ વાગે પ્રેમ સિતાર પ્રભુની વાગે પ્રેમ સિતાર   કે.સી. ડે
૨૦૫ કરું શું હું? ફરું છું અહીં તહીં   મન્ના ડે
૨૦૬ એક વાર એકલામાં કીધું અડપલું   કૌમુદી મુનશી
૨૦૭ સાંભરે રે... બાલપણના સંભારણા   મોતીબાઈ
૨૦૮ સપનું થઈને મારી આંખમાં કેમ કરો તમે અવરજવર   આશા ભોસલે
૨૦૯ એક ગગન ગોખનું પંખેરું   ગીતા રોય
૨૧૦ મને આપો આંખ મુરારી   કે.સી. ડે
૨૧૧ જત લખવાનું જગદીશ્વરને   પુરુષોત્તમ ઉપાધ્યાય
૨૧૨ મોર ટહુકા કરે   વિરાજ અને બીજલ ઉપાધ્યાય
૨૧૩ સાત સૂરોના ઈન્દ્રધનુમાં   મન્ના ડે અને મહેશકુમાર
૨૧૪ ગરવી ગુજરાતણ   રાજુલ મહેતા
૨૧૫ તોડી નાખ તબલા ને ફોડી નાખ પેટી   શીવ અને સાથીદારો
૨૧૬ શાંત ઝરૂખે વાટ નિરખતી   મનહર ઉધાસ
૨૧૭ અમર જ્યોતિ   મુકેશ
૨૧૮ મને એક વાર રાધા બનાવો   સાબીહા ખાન
૨૧૯ સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ   માસ્ટર કાસમ અને મોતીબાઈ
૨૨૦ સાસુ નણંદ હવે કમ્પ્યુટર શીખીને   હેમા દેસાઈ, બીજલ અને
  વિરાજ ઉપાધ્યાય
૨૨૧ સોનાને લાગે ક્યાંથી કાટ?   હેમન્તકુમાર
૨૨૨ સોળે શણગાર સજી શોભતાં રે   સુમન કલ્યાણપુર
૨૨૩ હે મારા અંતરમાં આભને આંબવાના ઓરતા   આશા ભોસલે
૨૨૪ મારા ઘેરદાર ઘાઘરાના   જયશ્રી શિવરામ
૨૨૫ મારો ચકલાંનો માળો ચૂંથાણો   પ્રફુલ્લ દવે
૨૨૬ મારે તે ગામડે એક વાર આવજો   અમીરબાઈ કર્ણાટકી
૨૨૭ રમતા જોગી ચલો ચલોજી ચલો ગેબને ગામ   દિલીપ ધોળકીયા
૨૨૮ રંગદાર ચૂડલો ને રંગદાર ચૂડલી   આશા ભોસલે
૨૨૯ જીવવું ને મરવું સાથે ને સાથે   આશા ભોસલે અને
  સુરેશ વાડકર
૨૩૦ તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી   પુરુષોત્તમ ઉપાધ્યાય
૨૩૧ મારો વાલમ રૂવાબદાર મોટો   સુધા મલ્હોત્રા
૨૩૨ તારી જીવનગાડી ચાલી રે   પ્રદીપજી
૨૩૩ શાને મોહન તેં બંસીને મુખમાં ધરી   આશા ભોસલે
૨૩૪ સજી સોળે શણગાર જશું સાસરને દ્વાર   ગીતા રોય
૨૩૫ નવાનગરની વહુવારુ ઘૂમટો તાણ   સુમન કલ્યાણપુર
૨૩૬ આવતાં જતાં જરા નજર તો નાખતાં રહો   મુકેશ અને આશા ભોસલે
૨૩૭ આ રંગભીના ભમરાને   કૌમુદી મુનશી
૨૩૮ તમારા નયનમાં એક સ્વપ્નું થઈને   પુરુષોત્તમ ઉપાધ્યાય
૨૩૯ હું ઘૂંઘટમાં ઘેરાણી ચાંદની છું   આશા ભોસલે
૨૪૦ બોલે બોલે મિલનનો મોર   આશા ભોસલે અને
  દિલીપ ધોળકીયા
૨૪૧ મારો મન મોરલિયો બોલે   રાજકુમારી અને
  રમેશ દેસાઈ
૨૪૨ મન મારું મોહ્યું રે મુરલીમાં   સુધા લાખિયા
૨૪૩ એની મધુરી યાદ મારા દિલમાં રહી ગઈ   હરીશ ભટ્ટ
૨૪૪ મોતીની માળા તૂટી ગઈ   ગીતા રોય
૨૪૫ કેવડિયાનો કાંટો   સરોજ ગુંદાણી
૨૪૬ ઘુમડ ઘુમડ ઘુમ ઘુમડ ઘુમડ ઘુમ   જામનગર વાદ્યવૃન્દ
૨૪૭ દર્પણમાં હું મળું   મેઘના ખારોડ
૨૪૮ કદી તડકા કદી છાયા   મોતીબાઈ
૨૪૯ ભમરા સરખું મારું મનડું   મુકેશ
૨૫૦ ખોબો ભરીને અમે એટલું હસ્યા   નિરુપમા શેઠ
૨૫૧ વીજલડી રે આમ ઝબકીને હાલ્યા જવાય નહિ   મન્ના ડે અને સુલોચના વ્યાસ
૨૫૨ આપો તો લઈ લેશે   મોહમદ સલામત
૨૫૩ ભલા એવા માણસને કોણ ઓળખે છે?   મનહર ઉધાસ
૨૫૪ આજે સવારના બોલ્યો'તો કાગડો   ઉષા મંગેશકર
૨૫૫ એક ગોકુળ સરખું ગામ   ભાલ મલજી અને
  સુધા લાખિયા
૨૫૬ નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ   હરિહરન
૨૫૭ પીઠી ચોળી લાડકડી!   કૌમુદી મુનશી
૨૫૮ જિંદગીના હર કદમ પર   મનહર ઉધાસ
૨૫૯ પાંદડું લીલું ને રંગ રાતો   લતા મંગેશકર અને
  મહેન્દ્ર કપૂર
૨૬૦ તને સાજન કહું? રસરાજન કહું?   આશા ભોસલે અને
  શૈલેન્દ્ર સિંહ
૨૬૧ સપનું સાચું ઠર્યું   અમીરબાઈ કર્ણાટકી
૨૬૨ માની જાને ઓ રંગરસિયા   કમલેશકુમારી અને
  મહેન્દ્ર કપૂર
૨૬૩ જેની ઉપર ગગન વિશાળ   પુરુષોત્તમ ઉપાધ્યાય અને
  હંસા દવે
૨૬૪ આ તો જગ છે દરિયો   હેમન્તકુમાર
૨૬૫ ગઈ કાલની વાત કરું તો કાલે હતી આજ   જયશ્રી શિવરામ
૨૬૬ જય જય ગરવી ગુજરાત   નલિની ચોનકર
૨૬૭ એક જોઈ જુવાનડી લાખમાં   મહેન્દ્ર કપૂર અને
  આશા ભોસલે
૨૬૮ ભૂલે ચૂકે મળે તો મૂલાકાત માંગશું   મહમદ રફી
૨૬૯ હૃદય છલકાઈને મારું તમારો પ્યાર માગે છે   મનહર ઉધાસ
૨૭૦ સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ?   હંસા દવે
૨૭૧ રઘુપતિ રાઘવ રાજા રામ   ગોહર બાનુ, વાસંતી અને
  સાથીદારો
૨૭૨ નહિ મેલું રે તારા ફળિયામાં પગ નહિ મેલું   આશા ભોસલે
૨૭૩ હવે દર્પણ લઈ આલ   સાધના સરગમ
૨૭૪ મારે ક્યાં જાવું? ક્યાં ના જાવું?   ગીતા રોય
૨૭૫ આ મુંબઈ, આ મુંબઈ છે!   મન્ના ડે
૨૭૬ હે મદારી આયો   કિશોરકુમાર અને
  ઉષા મંગેશકર
૨૭૭ કંકોતરી   મનહર ઉધાસ
૨૭૮ ચૌદ વરસની ચારણકન્યા   રાજેન્દ્ર ગઢવી, કપિલદેવ
  શુક્લ, મેહુલ સુરતી, હરેશ મારુ
  અને ગાર્ગી વોરા
૨૭૯ રસ્તો આ ક્યાં જાય છે   મહેન્દ્ર કપૂર
૨૮૦ મારો મામો મેહાણાનો ને હું છું અમદાવાદી   આશા ભોસલે
૨૮૧ આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે   મનહર ઉધાસ
૨૮૨ તમે જુઓ તે અમે ન સાજન   શ્રદ્ધા શ્રીધરાણી
૨૮૩ શમણું છે સંસાર   મુકેશ
૨૮૪ વન વગડાની મોઝાર   ગીતા રોય
૨૮૫ ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા   કવિ દાદ, હરિભાઈ રાજગુરુ
  અને સાથીદારો
૨૮૬ આવી એણે મદભર નયણે   મીના કપૂર અને
  મુકેશ
૨૮૭ સરવરના ઘાટ માથે પૂનમની રાત રે   આશા ભોસલે અને
  એ.આર. ઓઝા
૨૮૮ નિયમ છે આ જગતનો   સોલી કાપડીયા
૨૮૯ હોડીને દૂર શું? નજીક શું?   હરિહરન
૨૯૦ ગરજ ગરજ વરસો જલધર   આશા ભોસલે અને
  ઉષા મંગેશકર
૨૯૧ ચલક ચલાણું કીયે ઘેર ભાણું?   ઉષા મંગેશકર અને
  મહેન્દ્ર કપૂર
૨૯૨ તમને સમય નથી અને મારો સમય નથી!   મનહર ઉધાસ
૨૯૩ રે હંસા હાલો રે હેતુને ઉતારે   દિલીપ ધોળકીયા
૨૯૪ અમે ટાન્ઝાનિયાના ગુજરાતી   સુજિત ભોજક
૨૯૫ બે અમર ગીત - કોઈનો લાડકવાયો અને
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
  વિવિધ કલાકારો
૨૯૬ વેરી થઈને પેલો ચાંદલિયો ચમકે   સુલોચના કદમ અને
  મુકેશ
૨૯૭ હર હર મહાદેવનો જય!   મહમદ રફી
૨૯૮ આપણે જ્યારે જીવનમાં એક બીજાના હતા   મનહર ઉધાસ
૨૯૯ દર્દને ગાયા વિના રોયા કરો   ઓસમાણ મીર
૩૦૦ લાડકડી દીકરી સૌને જરૂર દેજો,  હે રાંદલ મા!   મીનાબહેન પટેલ
૩૦૧ મારું ઘર ક્યાં છે?   બેલા સુલાખે
૩૦૨ કર્મની ગત કોણે જાણી?   મહમદ રફી
૩૦૩ એક રાત હતી   ગીતા રોય
૩૦૪ સુકાની જા તું મારે નાવ કરવી પાર નથી   તલત મહેમુદ
૩૦૫ તારે થાવું કયા મોરલાની ઢેલ?   નલિની જયવંત
૩૦૬ જરા આંખ મીચું તો છો તમે   મનહર ઉધાસ
૩૦૭ જિંદગી છે દિલ્લગી   એ.આર. ઓઝા અને
  ગીતા રોય
૩૦૮ અમે ગોમડાનાં માણુહ છૈયે   મુકેશ
૩૦૯ સાત સૂરોના સરનામે અમે તમને મળવા આવ્યા   પાર્થિવ ગોહિલ
૩૧૦ કુર્યાત્ સદા મંગલમ્
[ત્રણ લગ્ન ગીત અને શહેનાઈ વાદન]
  વિવિધ કલાકારો
૩૧૧ કડકાબાલીસ કરે બૂટપાલિશ  હરસુખ કીકાણી
૩૧૨ જા આપ્યું અમદાવાદ આખું આજ મેં બોણીમાં  અંબરકુમાર, રોબિન બેનરજી
  અને કલ્યાણી મિત્રા
૩૧૩ સોણલામાં દીઠો સલૂણો  રાજુલ મહેતા
૩૧૪ તારે રે સથવારો હરિ રામનો  ગીતા રોય
૩૧૫ ક્ષમા કરી દે!  મનહર ઉધાસ
૩૧૬ કોડભર્યા કોડિયામાં આશાની જ્યોત જલે  ગીતા રોય
૩૧૭ ચાંદની રાતે ઓ હંસી ચિત્તડું ના બાળીએ  મુકેશ અને
  અનુરાધા પૌડવાલ
૩૧૮ ઓ સાજન જેવો તું મુજને ભીંજવે  આશા ભોસલે અને
  ભૂપિન્દર
૩૧૯ પાનખરના હૈયામાં ટહુકે વસંત  પાર્થિવ ગોહિલ
૩૨૦ હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય?  કાંઈ ના જાણું !  પ્રફુલ્લ દવે
૩૨૧ ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર!  ગીતા રોય
૩૨૨ તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે  મહમદ રફી
૩૨૩ અંતરમાંથી કેમ જાશો રે અલબેલડાં  માધવી પંડ્યા અને
  મહેન્દ્ર કપૂર
૩૨૪ પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો  હેમા દેસાઈ
૩૨૫ માનવ ના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો  મનહર ઉધાસ
૩૨૬ એક જણ બોલ્યા કરે ને બીજું ન બોલે કંઈ  મહેન્દ્ર કપૂર
૩૨૭ કોને જઈને કહેવી આ દર્દ કહાણી  હર્ષિદા રાવળ
૩૨૮ મારે આંગણિયે તલાવડી છબછબિયાં પાણી  ઉષા મંગેશકર, પ્રફુલ્લ દવે
  અને સાથીદારો
૩૨૯ નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે  ઉષા મંગેશકર
૩૩૦ હું હાથને મારા ફેલાવું તો  મનહર ઉધાસ
૩૩૧ મને ગીત ગાવાનું મન તો ઘણું છે  શારદા રાજન આયંગર
૩૩૨ લાલ રંગના લહેરણીયા ને માથે લીલી ચોળી  ગીતા દત્ત અને મુકેશ
૩૩૩ આજ મારા સપનામાં આવજો  અલકા યાજ્ઞિક
૩૩૪ તમે વાતો કરો તો થોડું સારું લાગે  આરતી મુનશી
૩૩૫ ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે  પંકજ ઉધાસ
૩૩૬ હું ને મારા એ હવે રહ્યાં અમે બે  રાજકુમારી
૩૩૭ મારું મન એકલું નાચે રે  ગીતા દત્ત
૩૩૮ સુણો રે દેવર લખમણજી!  રાજુલ મહેતા
૩૩૯ રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો  આશિત દેસાઈ
૩૪૦ આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી  પંકજ ઉધાસ
૩૪૧ રાત માઝમ ઝમાઝમ ચાલી માઝમ રાત  માલિની મહેતા
૩૪૨ અજાણ્યા ઉતારે ઉતરવા કહો ના  જયશ્રી શિવરામ
૩૪૩ નેણ ક્યારે મળે  મહમદ રફી અને
  અનુરાધા પૌડવાલ
૩૪૪ તારા લાલ ગાલ પર ઝાકળનું એક બિંદુ પડ્યું  મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે
૩૪૫ મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી  પાર્થિવ ગોહિલ
૩૪૬ સરસ્વતી પૂજન  જ્યોત્સના મહેતા અને સાથીદારો
૩૪૭ કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાય  મીના કપૂર અને અજિત મરચંટ
૩૪૮ મુબારક તમોને એ રૂપિયાની થેલી  મહમદ રફી
૩૪૯ મળ્યો મને મારગની અધવચ  દિશાની મહેતા અને શ્રદ્ધા શાહ
૩૫૦ ખાનગી પત્ર  મનહર ઉધાસ
૩૫૧ જેને દીઠે નેણલાં ઠરે, બાયું! અમને એવા સંત મળે!  હેમુ ગઢવી
૩૫૨ પગલું પગલાંમાં અટવાણું  હંસા દવે
૩૫૩ તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો  મન્ના ડે અને પ્રીતિ સાગર
૩૫૪ સમી સાંજ ઢળતી ગુલાબી ગુલાબી  મહેન્દ્ર કપૂર અને  દિલરાજ કૌર
૩૫૫ બસ ઓ નિરાશ દિલ આ હતાશા ખરાબ છે  સોલી કાપડિયા
૩૫૬ અંતર મમ વિકસિત કરો  ફાલ્ગુની દલાલ
૩૫૭ મધરાતે બોલે મોર  આશા ભોસલે
૩૫૮ હું તને ગમું કે ના ગમું, તું મને ગમે  મુકેશ અને આશા ભોસલે
૩૫૯ તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ  મહેન્દ્ર કપૂર અને
   સુમન કલ્યાણપુર
૩૬૦ ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું  પંકજ ઉધાસ
૩૬૧ જરા જોતાં જાઓને ગોરી પાછા વળી  દિલીપ ધોળકીયા
૩૬૨ હું તો ગઈ'તી કુવાને કાંઠડે એકલી  ઉષા મંગેશકર
૩૬૩ આવે ને જાય મારાં શમણાં વેરાય  મીના કપૂર
૩૬૪ પ્રભુ! તારી મંડાણી દૂકાન  વસુમતિ દિવેટીયા અને
  અવિનાશ વ્યાસ
૩૬૫ હું જો વતનનો થાઉં તો  મુકેશ
૩૬૬ ઝૂમી રહી ડાલી ડાલી  ગીતા રોય અને મુકેશ
૩૬૭ આજ મારી નણદીએ મેણું માર્યું  ગીતા રોય
૩૬૮ આવી રસીલી ચાંદની વનવગડો રેલાવતી  મહમદ રફી અને
  લતા મંગેશકર
૩૬૯ રમઝમ રમઝમ નેપુર વાજે  વિરાજ અને બીજલ ઉપાધ્યાય
૩૭૦ બસ એટલી સમજ મને પરવરદિગાર દે  મનહર ઉધાસ
૩૭૧ હૃદયમાં વસ્તુ છે અણમોલી  નારાયણસ્વામી
૩૭૨ જા રે ઝંડા જા ઊંચે ગગન થઈને મગન  મુકેશ
૩૭૩ હે શંકરા કરું વંદના  અલકા યાજ્ઞિક
૩૭૪ રે નયણાં! મત વરસો, મત વરસો  કૃષ્ણા કલૈ
૩૭૫ તમારા વગર એ કુંવારી જ રહેશે  પંકજ ઉધાસ
૩૭૬ નેણ પરોવી જરા નીરખી લે મારે અંતરિયે  લતા મંગેશકર અને
  મહમદ રફી
૩૭૭ વેરણ વાંસળી વાગી  વાણી જયરામ
૩૭૮ મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી  શાંતિલાલ બી. શાહ
૩૭૯ ખુદા છે તો એને સ્મરી જોઈએ  સુધીર ઠાકર
૩૮૦ સહેજ હસી લ્યો હોઠ  દિલીપ ધોળકીયા
૩૮૧ ચઢ્યાં અણમોલ કિશ્તી પર  તલત મહેમુદ
૩૮૨ ચાલ, વરસાદની મોસમ છે!  ફાલ્ગુની શેઠ અને
  ઉત્તંક ધોળકીયા
૩૮૩ ઓ રાત દોડે કાં બાવરી?  લતા મંગેશકર
૩૮૪ એક બાજુ ધોતી અને બીજી બાજુ સાડી  મહમદ રફી અને
  સુમન કલ્યાણપુર
૩૮૫ એક સવાલે સાજન હારી ગયો  રાજુલ મહેતા
૩૮૬ હે ઈ તો કીયા રે હો ગામનો ગોરો  સુમન કલ્યાણપુર
૩૮૭ ફાગણ આયો રી રંગ હીવડે છાયોજી  ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂર
૩૮૮ આ જિંદગીનું ચકડોળ ચાલે છે આજે  શૈલેન્દ્રસિંઘ અને આશા ભોસલે
૩૮૯ વહાલી તને આજ પૂછવું છે / પ્રેમીને પ્રેમી કોઈ પૂછે  મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર /
  વત્સલા અને ભોગીલાલ
૩૯૦ રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી  પંકજ ઉધાસ
૩૯૧ આતમ ચઢવાં ઊંચા ચઢાણ  સુમન કલ્યાણપુર
૩૯૨ હરિ મારે હાથે છે દોરો અને ચામ  મુગટલાલ જોશી
૩૯૩ મંદિર ઉઘાડાં ને તારે મોઢે તાળાં  ભૂપિન્દર
૩૯૪ તમે આવો કે ન આવો  શિલ્પા પૈ
૩૯૫ બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે  મનહર ઉધાસ
૩૯૬ કેવાં કેવાં ઘાટ કર્યાં  દમયંતી બારડાઈ અને
  નિરંજન પંડ્યા
૩૯૭ દોલતની દુનિયાવાળાં મ્હોબતની લિજ્જત શું જાણે ?  મહેન્દ્ર કપૂર
૩૯૮ એક મારું બેડલું ખાલીખમ  નીના મહેતા
૩૯૯ વાત નહિ જાણે મારા મનની પિયા  કૌમુદી મુનશી
૪૦૦ ખરાં છો તમે!  પંકજ ઉધાસ